SPEICAL FEATURES
SPEICAL FEATURES
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મળીએ સ્પોર્ટ્સમાં નવી કેડી કંડારનાર ભારતીય નારીઓને
મહાન કોચ રમાકાંત આચરેકરનાં પુત્રી કલ્પના મુરકર ‘ગ્લોરિયસ ક્રિકેટ ક્લબ’ ચલાવે છે
SPEICAL FEATURES
SPEICAL FEATURES
Swipe
મહિલા ક્રિકેટના કોચિંગમાં 58 વર્ષીય કલ્પનાનું મોટું યોગદાન છે
SPEICAL FEATURES
SPEICAL FEATURES
Swipe
જેમાઇમા રૉડ્રિગ્સને તેઓ ક્રિકેટનું પ્રશિક્ષણ આપી ચૂક્યાં છે
SPEICAL FEATURES
SPEICAL FEATURES
Swipe
‘ભારતીય મહિલા ક્રિકેટની ધોની’ ગણાતી મિતાલી રાજ યુવા પેઢીની આઇડૉલ છે
SPEICAL FEATURES
SPEICAL FEATURES
Swipe
વિમેન્સ વન-ડેમાં મિતાલીના 7805 રન અને ઝુલન ગોસ્વામીની 255 વિકેટ હાઈએસ્ટ છે
SPEICAL FEATURES
SPEICAL FEATURES
Swipe
છ વાર વિશ્ર્વ ચૅમ્પિયન બનેલી બૉક્સર મૅરી કૉમ ત્રણ બાળકની મમ્મી બન્યાં પછી પણ સ્પર્ધામાં લડી
SPEICAL FEATURES
SPEICAL FEATURES
Swipe
બૅડ્મિન્ટનના બે ઑલિમ્પિક ટાઇટલ જીતેલી પ્રથમ ભારતીય મહિલા પી. વી. સિંધુ હજીયે ટોચની સ્પોર્ટ્સવુમન છે
SPEICAL FEATURES
SPEICAL FEATURES
Swipe