ભારતીયો દુનિયાના લોકોની સામે એવરેજ ઊંચાઈ ઓછી ધરાવે પણ
દેશના અમુક રાજ્યની મહિલાઓની સરેરાશ ઊંચાઈ ધરાવે છે વધારે
દરેક રાજ્યના લોકોની સંસ્કૃતિ સાથે તેમની કદ-કાઠી પણ હોય છે ભિન્ન
અમુકની ભાષા, બોલી અલગ હોવા સાથે ઊંચાઈ પણ ડિફરન્ટ હોય છે
કેરળની મહિલાની હાઈટ એવરેજ 154.6 cm સાથે યાદીમાં આવે છે
રાજસ્થાનની રહેવાસી મહિલાની એવરેજ હાઈટ 154.6 cm છે
કેરળ-રાજસ્થાનની જેમ પંજાબની મહિલાની 154.6 cm છે ઊંચાઈ
સરકારી આંકડા અનુસાર 154.8 cm સાથે હરિયાણા બીજા ક્રમે છે
કાશ્મીરની મહિલાઓની સરેરાશ 154.9 cm ઊંચાઈ સાથે છે મોખરે
સુંદરતા સાથે ઊંચાઈને મામલે 'કશ્મીર કી કલી'ને યાદ રાખશો