100 વર્ષ બાદ આટલી બદલાઈ જશે Indian Railway, ફોટો જોઈને ચોંકી ઉઠશો
ભારતીય રેલવેએ દુનિયાનું ચોથા નંબરનું સૌથી વિશાળ નેટવર્ક છે, રોજના કરોડો પ્રવાસીઓ આ ટ્રેનમાં પ્રવાસ કરે છે
આજકાલ Artificial Intelligenceનો જમાનો છે અને દરરોજ આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જાત જાતના અખતરા થતાં હોય છે
આ જ અનુસંધાનમાં જ્યારે ભારતીય રેલવે 100 વર્ષ બાદ કેવી દેખાશે એવું પૂછતાં જે જવાબ સામે આવ્યું એ ચોંકાવનારો છે
AIએ જે રિઝલ્ટ આપ્યું એ ખરેખર ચોંકાવનારું છે
AIની કલ્પના અનુસાર તો ભવિષ્યની ટ્રેનો તમને બુલેટ ટ્રેનના પ્રવાસનો અનુભવ કરાવશે
100 વર્ષ બાદ પાટા પર ભારતીય રેલવેના પાટા પર બુલેટ ટ્
રેનો દોડતી જોવા મળશે
માત્ર ટ્રેનો જ નહીં પણ એ સમયના રેલવે સ્ટેશન પણ હાઈ ટેક દેખાઈ રહ્યા છે
જોકે, આ તો AIની કલ્પના માત્ર જ છે, ભવિષ્યના ગર્ભમાં શું છે એ તો સમય જ કહી શકશે
આ તમામ તસવીરો AIથી જનરેટ કરવામાં આવી છે