ઓટીટી-મોબાઈલના જમાનામાં ટીવી આઉટડેટેડ લાગે છે, પણ એક મોટો વર્ગ ટીવી સિરિયલ્સ અને પ્રોગામ્સ જૂએ છ

તો જાણો તમારી ફેવરીટ સિરિયલ કે પ્રોગ્રામ ટીઆરપી રેટિંગમાં ક્યા સ્થાને છે?

બોટમથી ચાલુ કરીએ તો ખતરો કે ખિલાડી-14 અને લાફ્ટર શેફ ટૉપ ટેનમાંથી બહાર ફેંકાઈ ગયા છે.

1.8 રેટિંગ સાથે શિવ શક્તિ દસમા નંબરે અને 1.7 રેટિંગ સાથે મંગલ લક્ષ્મી નવમા સ્થાને છે.

1.6 રેટિંગ સાથે પરિણિતી શૉ આઠમા સ્થાને છે અને 16 વર્ષથી ચાલતા તારક મહેતાએ 1.9 રેટિંગ સાથે સાતમું સ્થાન મેળવ્યું છે.

છઠ્ઠા અન પાંચમા સ્થાને 2.1 સાથે ગૂમ હૈ કિસીકે પ્યાર મે અને 2.0 સાથે ઉડને કી આશા છવાયેલા છે. જોકે બન્નેના રેટિંગ ગયા અઠવાડિયા કરતા ડાઉન થયા છે.

જમ્પ લગાવીને ચોથા સ્થાને છે એડવોકેટ અંજલી અવસ્થી. શૉ ગયા મહિને જ શરૂ થયો છે અને લોકોને ગમી ગયો છે.

અભીરાના ઈન્ફર્ટાલિટીના ટ્રેકવાળા શૉ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ત્રીજા નંબર પર છે, શૉનું રેટિંગ 2.2 છે.

ટીઆરપીમાં ઝનક આગળ નીકળી ગઈ છે. 2.3 રેટિંગ સાથે બીજા નંબર પર પહોંચી છે. ઝનકની પ્રેગન્સીવાળો ટ્રેક લોકોને ગમી રહ્યો છે.

નંબર વન પર મહિલાઓની ફેવરીટ અનુપમા જ છે, પરંતુ શૉનું રેટિંગ ઘટ્યું છે. ગયા અઠવાડિયે શૉનું રેટિંગ 2.5 હતું જે 2.6 થયું છે.