આ વાનગીઓ દેશભરમાં ખવાય છે, પરંતુ તે ભારતીય નથી....

| History |

ગુલાબ જામુન પર્શિયન છે.  ખોયાના બોલને મધ, ખાંડની ચાસણીમાં ડુબાડી બનાવાય છે

| History |

સમોસા મધ્યપૂર્વના દેશના છે. 'સામ્બોસા' તરીકે ઓળખાતા હતા.

| History |

દાળ-ભાત નેપાળની વાનગી છે

| History |

રાજમા પોર્ટુગલથી ભારતમાં આવ્યા છે

| History |

ચિકન ટિક્કા મસાલાના મૂળ ગ્લાસગો, સ્કોટલેન્ડમાં છે

| History |

ફિલ્ટર કોફી યમનમાં ઉદ્ભવી છે

| History |

દક્ષિણ ભારતીય વાનગી ઇડલીનું મૂળ પણ ભારત નહીં ઇન્ડોનેશિયા છે

| History |

વિન્ડાલુ પોર્ટુગીઝ ભારતમાં લાવ્યા છે

| History |

જલેબીનું મૂળ નામ 'ઝાલાબિયા' મધ્યપૂર્વથી આવી છે

| History |

નાન પર્શિયન વાનગી છે

બિરયાની પર્શિયન છે.  ફારસી શબ્દ 'બિરિયન' મતલબ 'રસોઈ પહેલાં તળેલી'

| History |