દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો...

ભારત જ નહીં પણ આખી દુનિયામાં સ્વાદ રસિયાઓની કોઈ કમી નથી 

દુનિયાભરમાં અનેક એવી ડિશ હોય છે કે જેનો સ્વાદ એક વખત ચાખો તો જીભ પર રહી જાય છે

દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ફૂડ રેટિંગ કંપની એટલાસ દ્વારા દુનિયાની ટોપ-50 બેસ્ટ ડિશની યાદી બહાર પાડવામાં આવી છે

તમને જાણીને નવાઈ લાગશે કે આ યાદીમાં ઈન્ડિયન ડિશને પણ સ્થાન આપવામાં આવ્યું છે

ટોપ 50 બેસ્ટ ડિશની યાદીમાં ભારતની બટર ગાર્લિક નાન સાતમા સ્થાને છે. આ ડિશનું નામ સાંભળીને મોંમાં પાણી આવી ગયું ને? 

બટર ગાર્લિક નાન સિવાય તંદૂરી અને ટિક્કાનો સમાવેશ પણ આ યાદીમાં કરવામાં આવ્યો છે

બટર ગાર્લિક નાન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ભલે હેલ્ધી ના હોય, પણ સ્વાદના મામલામાં ચેનો કોઈ જવાબ નથી

ભારતીયો સહિત દુનિયાભરના સ્વાદરસિયાઓને આ બંને ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ લાગી હતી

દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશેઝની યાદીમાં ઈન્ડિયન ફૂડને સ્થાન મળે એ ખરેખર ગર્વ કરવા જોવી બાબત છે