એવા ઘણા ક્રિકેટરો છે જે સંપૂર્ણ રીતે શાકાહારી આહારનું પાલન કરે છે 

 આજે અમે તમને એવા ક્રિકેટર વિશે માહિતી આપીશું. ચાલો જાણીએ કોણ છે આ 

ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે 2018થી માંસાહાર છોડી દીધો છે

શિખર ધવને પણ 2018 થી નોનવેજ ખાવાનો બંધ કરી દીધું છે. તેના મતે નોનવેજ ખાવાથી નેગેટિવિટી આવે છે

ધવન અને કોહલીની જેમ મનીષ પાંડે એ પણ સંપૂર્ણપણે શાકાહારી આહાર અપનાવ્યો છે

ફાસ્ટ બોલર ભુવનેશ્વરકુમાર પોતાને ફીટ રાખવા માટે વેજ ડાયેટ પર જ આધાર રાખે છે

એક સમયે નોનવેજ પસંદ કરતા રોહિત શર્માને હવે વેજીટેરિયન ફૂડ જ પસંદ પડે છે

વિરેન્દ્ર સેહવાગ પણ નોનવેજ ફૂડથી દૂર રહે છે. તેમને દેશી ફૂડ ખૂબ જ પસંદ છે

હાર્દિક પંડ્યાને પણ શાકાહારી ખોરાક પસંદ છે. તે ડાયટમાં મોટાભાગે ગુજરાતી ફૂડ પસંદ કરે છે

ફાસ્ટ બોલર ઇશાંત શર્મા પણ માત્ર વેજ ફૂડ ખાય છે. ડાયટમા તે ડેરી પ્રોડક્ટસનો પણ સમાવેશ કરે છે