વર્લ્ડ કપ પહેલાં હિટ થઈ રહ્યા છે કેટલાક સ્ટાર ભારતીયો

સૂર્યકુમારે 18 બાઉન્ડરીઝની મદદથી અણનમ 102 રન બનાવ્યા

હાર્દિકે અસલ રિધમ મેળવ્યું, ત્રણ વિકેટ લઈ મુંબઈને જિતાડવામાં મદદ કરી

બુમરાહ હાઇએસ્ટ 18 વિકેટ લઈને પર્પલ કૅપ પહેરી જ રહ્યો છે

જાડેજા 8 વિકેટ, 202 રનના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે ચમકી રહ્યો છે

અર્શદીપ સિંહ 15 વિકેટ સાથે આઇપીએલમાં ચોથા નંબરે છે

શિવમ દુબેએ ઉપરાઉપરી બે ઝીરો બદલ થોડા ચિંતિત કર્યા છે...પણ

White Dotted Arrow

...આ લેફ્ટ-હૅન્ડ બૅટર આઇપીએલ-24ના સિક્સર-હિટર્સમાં ચોથે છે

અક્ષર પટેલનો નવ વિકેટ, 149 રનનો ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ પણ પ્રોત્સાહક છે