ભારતીય ક્રિકેટના બેસ્ટ ફીલ્ડર્સ...એકનાથ સોલકરથી અક્ષર પટેલ

સોલકરનું નામ હજી પણ ઑલટાઇમ બેસ્ટ ફીલ્ડર્સમાં છે. ક્લોઝ કૅચિંગમાં તેઓ અવ્વલ હતા

અવ્વલ ફીલ્ડર અજય જાડેજાની બૅટિંગ પણ કમાલની હતી, પરંતુ ફિક્સિગંના પ્રતિબંધે કરીઅર ટૂંકાવી હતી

અઝહરુદ્દીન સ્લિપના ફીલ્ડર્સમાં શ્રેષ્ઠ ગણાય છે, ફિક્સિગં કાંડથી તેની કારકિર્દીનો વહેલો અંત આવી ગયો

મોહમ્મદ કૈફે ભારતીય ફીલ્ડિંગને નવી જ દિશા અપાવી, ઍથ્લીટ જેવી મૂવમેન્ટ સાથે તે બૉલ થ્રો કરવામાં સચોટ હતો

લેફ્ટ હૅન્ડર સુરેશ રૈના ફીલ્ડિંગને કારણે ટીમમાં સ્તંભ સમાન હતો. તેના કૅચિંગ અને સ્ટમ્પ્સ હિટિંગ લાજવાબ હતા

યુવરાજ પણ કૅચિંગમાં અને રનઆઉટ કરવામાં માહેર હતો, તે ઘણા રન બચાવી આપતો હતો

White Dotted Arrow

કોહલી ઘણી વાર બૅટરને ઊંઘતો ઝડપી લેતો, કવરમાં કે આઉટફીલ્ડમાં તેની ચપળતા બેમિસાલ છે

રવીન્દ્ર જાડેજા તરફ કૅચ જાય એટલે પકડાઈ જ ગયો સમજો...તે ચીલઝડપ માટે મશહૂર છે

અક્ષર પટેલ કૅચ પકડવામાં 100 ટકા પરફેક્ટ મનાય છે, વર્લ્ડ કપ માટે તેનું પણ નામ બોલાય છે