ભારત ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 6-1થી આગળ... આ રહ્યા પાછલા વિશ્વ કપના મૅચ-વિનર્સ...
વર્ષ 2007 લીગ મૅચ...ઉથપ્પાની હાફ સેન્ચુરી અને બૉલ-આઉટમાં સ્ટમ્પ્સ હિટ કર્યા
વર્ષ 2007 ફાઇનલ... ઈરફાન પઠાણ 16 રનમાં ત્રણ વિકેટ
વર્ષ 2012...કોહલી એક વિકેટ તથા 61 બૉલમાં અણનમ 78 રન
વર્ષ 2014...અમિત મિશ્રા 22 રનમાં બે વિકેટ
વર્ષ 2016....કોહલી એક કૅચ તેમ જ 37 બૉલમાં અણનમ 55 રન
વર્ષ 2021...શાહીન શાહ આફ્રિદી 31 રનમાં ત્રણ વિકેટ
વર્ષ 2022...કોહલી 53 બૉલમાં અણનમ 82 રન
રવિવારે ન્યૂ યોર્કમાં રાત્રે 8.00 વાગ્યાથી રોહિત-બાબરની ટીમ વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો