નિવૃત્તિ પછી શાંત જીવન જીવવું છે તો અહીં જાઓ
અમે ભારતના એવા કેટલાક સ્થાનની યાદી આપીએ છીએ જે નિવૃત્તિ બાદ રહેવા માટે શ્રેષ્ઠ છે
બેંગલૂરુઃ તેનું હળવું તાપમાન અને આરોગ્ય સેવાઓની સુવિધા નિવૃત્ત જીવન માટે શ્રેષ્ઠ છે
બેંગલૂરુ
જામનગરઃ ગુજરાતનું આ શહેર સસ્તુ તો છે જ, સાથે તે સારી આબોહવા, શાંત વાતાવરણ ધરાવે છે. તબીબી સેવાઓ પણ સારી મળે છે.
જામનગર
કોઇમ્બતુરઃ શાંતિપૂર્ણ વાતાવરણ, ઓછા ખર્ચે રહેઠાણ, પ્રકૃતિનું સાનિંધ્ય તેને નિવૃત્તો માટે ઉત્તમ બનાવે છે
કોઇમ્બતુર
હૈદરાબાદઃ સારુ વાતાવરણ, આધુનિક સુવિધા, વૈવિધ્યસભર સંસ્કૃતિ અને સસ્તા ફ્લેટ નિવૃત્તિ બાદ રહેવા માટે ઉત્તમ છે.
હૈદરાબાદ
પુણેઃ સારી આબોહવા, આરોગ્ય સુવિધા નિવૃત્તિ બાદ રહેવા માટે ઉત્તમ છે
પુણે
કોચીઃ દરિયા કિનારો, સુંદર તાપમાન, કોસ્મોપોલિટન વાતાવરણ નિવૃ્તિનો સમય વિતાવવા શ્રેષ્ઠ વિકલ્પ આપે છે.
કોચી
મૈસુરઃ સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક કેન્દ્ર નિવૃત્તિ માટે આદર્શ વિકલ્પ આપે છે.
મૈસુર
દહેરાદૂનઃ હિલ સ્ટેશન, શાંત, રમણીય વાતાવરણ, હળવી આબોહવા ધરાવતું શહેર નિવૃત જીવન માટે ઉત્તમ છે.
દહેરાદૂન