| Technology |
| Technology |
મોબાઈલ ફોન ગુમ થઈ ગયો છે? No problem સ્વીચ ઓફ મોબાઇલ પણ ટ્રેક કરી શકાશે.
ફોન સ્વીચ ઓફ હોય યા બેટરી કાઢી નાખેલી હોય તો પણ ટ્રેસ થઈ શકશે
| Technology |
| Technology |
Swipe
googleના Find My Device ફીચરથી તમે તમારા મોબાઇલને ટ્રેસ કરી શકશો. આ એપ પર લાસ્ટ લોકેશન સર્ચ કરીને મોબાઈલ ટ્રેસ કરી શકાય છે
| Technology |
| Technology |
Swipe
ફોનમાં ગુગલ એકાઉન્ટ લોગ-ઇન હશે તો મોબાઇલ ટ્રેસ કરવો સરળ છે. ફોન બંધ હોય તો પણ તમે તેને ટ્રેસ કરી શકો છો
| Technology |
| Technology |
Swipe
પ્લે સ્ટોર પરથી Find My Device ડાઉનલોડ કરો અને google એકાઉન્ટથી સાઇન ઇન કરો
| Technology |
| Technology |
Swipe
ફોન બંધ હશે તો પણ Find My Device ઓફલાઈન થવા પહેલાંનું લાસ્ટ લોકેશન જણાવશે.
| Technology |
| Technology |
Swipe
દરેક ફોનનો એક યુનિક IMEI નંબર હોય છે. તેની મદદથી પણ તમે તમારો ફોન ટ્રેસ કરી શકો છો. સીમ કાર્ડ
| Technology |
| Technology |
Swipe
જો તમારો ફોન ગુમ થઈ ગયો છે તો એની ફરિયાદ નજીકના પોલીસ સ્ટેશનમાં જરૂર રજીસ્ટર કરાવો નહીં કારણકે ફોનનો ખોટો ઉપયોગ થવા પર તમે મુસીબતમાં ફસાઇ શકો છો.
| Technology |
| Technology |
Swipe