23 ઓગસ્ટ નેશનલ સ્પેસ ડે પર ભારત સરકાર ખાસ ક્વિઝ લઈને આવી છે.
તમને ઇસરોની મુલાકાત અને એક લાખ રૂપિયાનું ઇનામ જીતવાની તક છે.
આ વર્ષે દેશ તેનો પ્રથમ નેશનલ સ્પેસ ડે ઉજવી રહ્યો છે આ ક્વિઝ માટે ની નોંધણીની રીતો જાણો
swipe up
આ પેજ પર તમને Log in to play Quizનો વિકલ્પ મળશે એના પર ક્લિક કરો
પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા પછી તમને સ્ટાર્ટ ક્વિઝનો વિકલ્પ મળશે જેના પર ક્લિક કરો
હવે તમારે નિર્ધારિત સમયમાં અહીં પૂછાયેલા તમામ સવાલના જવાબ આપવાના છે
ત્યારબાદ તમારે Finish Quizના વિકલ્પ પર ક્લિક કરી તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું પડશે