ઘરનું રંગરોગાન આવી રીતે કરશો?

હર ઘર કહેતા હૈ કી ઉસમે કૌન રહેતા હૈ

તમારું ઘર માત્ર એક છત નથી, તમારા વ્યક્તિત્વનું પ્રેઝન્ટેશન છે

રંગો ઘરને સુંદરતા સાથે શાંતિ આપે તેવા પસંદ કરવા જોઈએ

અમે તમને જણાવશું કે ઘરનું રંગરોગાન કેવી રીતે કરવું

ડ્રોઈંગ રૂમમાં પીળા, બ્લ્યુ કે લીલા રંગના કૉમ્બિનેશનથી સજાવો

તે એન્ટ્રીમાં હોવાથી જોનારને તાજગી આપે છે

બેડરૂમમાં ગુલાબી, લાઈટ બ્રાઉન જેવા રંગો વાપરો

આ જગ્યાએ તમને સૌથી વધારે શાંતિ મળશે, ઊંઘ સારી આવશે

કિચન-ડાઈનિંગ એરિયામાં નારંગી અથવા લાલ રંગનો ઉપયોગ કરો

આ રંગોથી ભૂખ લાગે છે અને મનમાં ઉત્સાહ આવે છે

દરેક રંગોને વ્હાઈટ કે ઓફ વ્હાઈટ રંગો સાથે રાખવા