ભારતની ચાર વર્લ્ડ ચૅમ્પિયન ક્રિકેટ ટીમને બીસીસીઆઇ તરફથી ક્યારે કેટલું સ્પેશિયલ ઇનામ મળેલું?

1983માં કપિલ દેવના નેતૃત્વમાં ભારતને સૌથી પહેલી વર્લ્ડ કપ ટ્રોફી મળી હતી

ભારતની એ પ્રથમ વર્લ્ડ ચૅમ્પિયન ટીમના દરેક ખેલાડીને બીસીસીઆઇ તરફથી ઇનામમાં 25,000 રૂપિયા મળેલા

2007માં ધોનીના ધુરંધરો ટી-20નો વર્લ્ડ કપ જીત્યા ત્યારે ચૅમ્પિયન ટીમને 6 કરોડ રૂપિયાનું ઇનામ મળેલું

2011માં ધોનીની વન-ડે વર્લ્ડ કપની વિજેતા ટીમના પ્રત્યેક પ્લેયરને બે કરોડ રૂપિયા આપવામાં આવેલા

2024માં રોહિતની ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન ટીમને ગુરુવારે કુલ 125 કરોડ રૂપિયાના ઇનામનો ચેક સુપરત કરાયો