SPECIAL FEATURES

હોળીના આઠ દિવસ પહેલાંથી જ હોળાષ્ટક શરૂ થઈ જાય છે

આ સમયગાળામાં કોઈ પણ શુભ કે મંગળ કાર્ય કરવાનું વર્જ્ય હોય છે

SPECIAL FEATURES

આ વખતે હોળી 25મી માર્ચના છે એટલે આજથી જ હોળાષ્ટક શરૂ થઈ ગયા છે

SPECIAL FEATURES

 આ સમયે લગ્ન, મુંડન, નામકરણ, કાન વીંધવા જેવા શુભ કાર્ય વર્જિત છે

SPECIAL FEATURES

આ સમયે લગ્ન, મુંડન, નામકરણ, કાન વીંધવા જેવા શુભ કાર્ય વર્જિત છે

SPECIAL FEATURES

ઘર બનાવવું, ગૃહ પ્રવેશ, પ્રોપર્ટીની લે વેચ કરવાનું અશુભ માનવામાં આવે છે

SPECIAL FEATURES

હવન, યજ્ઞ વગેરે ન કરવા જોઈએ, કારણ કે એવું કહેવાય છે કે આ સમયે હોમ, હવન કરવાથી ફળપ્રાપ્તી નથી થતી

SPECIAL FEATURES

નવી દુકાન કે બિઝનેસની શરુઆત ના કરવી જોઈએ

| Bollywood |

SPECIAL FEATURES

સોના ચાંદીની ખરીદી કરવાનું કે બીજી કોઈ પણ મોટી ખરીદી કરવાનું ટાળો

SPECIAL FEATURES

હોળાષ્ટકમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી દરેક સમસ્યા અને રોગમાંથી મુક્તિ મળે છે

SPECIAL FEATURES