હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ... 

બ્લડ પ્રેશર એ એક ક્રોનિક બીમારી છે અને એને સાઈલેન્ટ કિલર પણ કહેવાય છે

ભાગદોડ, સ્ટ્રેસફૂલ લાઈફને કારણે બ્લડપ્રેશર થવાની શક્યતા છે

જો તમને પણ બ્લડ પ્રેશર હોય તો તમારે કેટલાક પદાર્થ ખાવાનું ટાળવું જોઈએ

જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ

હાઈ બીપી હોય એવા લોકોએ મીઠાનું સેવન કરવાનું ટાળવું જોઈએ

મીઠામાં સોડિયમ હોય છે જેને કારણે શરીરમાં સોડિયમનું પ્રમાણ વધે છે

પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડ કાવાનું ટાળો કારણ કે એમાં પણ સોડિયમ વધુ હોય છે

ફ્રોઝન ફૂડનું સેવન કરવાનું ટાળો, જેને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઊભી થાય છે

આલ્કોહોલનું વધુ પડતું સેવ બ્લડ પ્રેશર વધારે છે એટલે એનું સેવન કરવાનું પણ ટાળો

લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટટન્ટલી સાકરવાળા અને સોફ્ટ ડ્રિંક્સથી પણ દૂર રહો, કારણ કે એને કારણે બીપી વધે છે