વોટ્સએપ જેટલી સુવિધા આપી છે પણે એને કારણે ક્યારેક મુશ્કેલીમાં મૂકાવવાનો વારો પણ આવે છે
વોટ્સએપ દર થોડાક સમયે નવા નવા ફિચર્સ લોન્ચ થતાં હોય છે, જેને કારણે યુઝર્સને ખૂબ જ ફાયદો થાય છે
આજે અમે અહીં તમને આવા જ એક સિક્રેટ ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે ખૂબ જ ઓછા લોકોને જાણ હોય છે
વોટ્સએપનું આ નવું ફીચર પ્રાઈવસી સાથે જોડાયેલું છે અને એની મદદથી તમે ઓનલાઈન છો કે નહીં એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય
અત્યાર સુધી તમે આ એપ પર લાસ્ટ સીન હાઈડ કરી શકતાં હતા