અરે MS Dhoni, Virat Kohli અને Shikhar Dhawanને આ શું થયું?

હેડિંગ વાંચીને તમને ય એવું થયું ને કે ભાઈ ટીમ ઈન્ડિયાના આ ધૂરંધરોને શું થયું અને અમે શેની વાત કરી રહ્યા છીએ?

થોડી ધીરજ રાખો અમે તમને એના વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ...

કોઈ દિવસ કલ્પના કરી છે કે હાલમાં એકદમ ચુસ્ત, તંદુરસ્ત અને હેન્ડસમ દેખાતા આ ક્રિકેટરો વૃદ્ધ થશે તો કેવા દેખાશે?

ટીમ ઈન્ડિયાના કેપ્ટન કૂલ અને કરોડોના દિલની ધડકન મહેન્દ્ર સિંહ ધોની વૃદ્ધાવસ્થામાં આવો દેખાશે

હાર્દિક પંડ્યાના લૂક પર પણ એક નજર થઈ જાય

ટીમ ઈન્ડિયાના કરન્ટ કેપ્ટન રોહિત શર્માના ચહેરા પરની માસુમિયત જેમની એમ જ દેખાય છે

કિંગ કોહલી તરીકે ઓળખાતા વિરાટ કોહલીનો ચાર્મ વૃદ્ધાવસ્થામાં પણ યથાવત્ રહેશે

બુમબુમ બુમરાહ જસપ્રીત બુમરાહની આંખોમાં એ જ મસ્તી જોવા મળી રહી છે

શિખર ધવન વૃદ્ધાવસ્થામાં ક્રિકેટર મટીને બોક્સર જેવો દેખાશે

હાય બાપુ એટલે કે રવીન્દ્ર જાડેજાએ તો લાઈમલાઈટ ચોરી લીધી હતી