આ સિરિયલોમાં પણ એસઆરકે હતો ખબર છે?

 કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન કરોડો દિલોની ધડકન છે.

વિશ્વના સૌથી ધનાઢ્ય સ્ટારમાંનો એક છે એસઆરકે

એક અહેવાલ પ્રમાણે રૂ. 6000 કરોડનો માલિક છે આ દિલ્હીનો છોકરો

 પણ શરૂઆતમાં તેણે ટીવી સિરિયલોમાં કામ કરી દિવસો કાઢ્યા હતા

 ફૌજી અને સર્કસમાં તો ફેન્સને હજુપણ યાદ છે

દુરદર્શન પર 1989માં ફૌજીનો અભિમન્યુ બન્યો હતો શાહરૂખ

સર્કસમાં અભિનેત્રી રેણકા શહાણે સાથે લીડ રોલમાં ખૂબ લોકપ્રિય થયો

સર્કસ બાદ શાહરૂખે દિલ દરિયા સિરિયલમાં પણ કામ કર્યું હતું

લેખ ટંડનની દુસરા કેવલમાં તેનો રોમાન્ટિક અંદાજ લોકોને ખૂબ ગમ્યો

સિરિયલો કરતા કરતા જ તેને દિવાના ફિલ્મમાં રોલ મળ્યો 

100થી વધારે ફિલ્મો કરી બની ગયો બોલીવૂડ કા બાદશાહ