અભિનેત્રી જેનેલિયા ડિસૂઝાનો આજે 37
મો જન્મદિવસ છે
અભિનેતા રિતેશ દેશમુખની પત્ની અને બે સંતાનની માતા છે જેનેલિયા
ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે, પણ સોશિયલ મીડિયા ક્વિન છે
સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે રિતેશ-જેનેલિયા
કોરોનાકાળ દરમિયાન તેમની રિલ્સ ધૂમ મચાવતી હતી
જેનેલિયાના ઈન્સ્ટા અકાઉન્ટને 1.40 કરોડ નેટ યુઝર્સ ફોલો કરે છે
જેનેલિયા એક બ્રાન્ડ એન્ડોર્સ કરવાના 20થી 40 લાખ લે છે
રિતેષે તેને જન્મદિવસની શુભકામના સાથે રિલ પણ પોસ્ટ કરી છે
બોલીવૂડનું સૌથી ક્યૂટ અને પોલાઈટ કપલ છે જેનેલિયા અને રિતેષ
તેમના બન્ને સંતાનોના પણ પાપારાઝી ભરપેટ વખાણ કરે છે
મહારાષ્ટ્રના રાજકીય પરિવારની વહુ જેનેલિયાને ખૂબ ખૂબ શુભકામના