SPORTS
SPORTS
બેડમિંટન ચેમ્પિયન સાઈના નેહવાલનો આજે 34મો જન્મદિવસ
17 માર્ચના રોજ હરિયાણાના હિસારમાં જન્મી સાઈના
SPORTS
SPORTS
Swipe
ઘરમાં દીકરીના જન્મને લીધે છવાયું હતું માતમ
SPORTS
SPORTS
Swipe
દાદીએ એક મહિના સુધી મોઢું ન હતું જોયુ
SPORTS
SPORTS
Swipe
માતાએ સાઈનાનો સાથ આપ્યો અને તેને અહીં સુધી પહોંચાડી
SPORTS
SPORTS
Swipe
સાઈનાની માતા પણ રાજ્ય સ્તરે બેડમિંટન રમી ચૂકી છે
SPORTS
SPORTS
Swipe
2009માં સાઈના ઈન્ડોનેશિયા ઓપન સુપર સિરિઝ જીતનારી પહેલી ભારતીય મહિલા બની
SPORTS
SPORTS
Swipe
2012માં લંડન ઑલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી પહેલી ભારતીય પ્લેયર બની
SPORTS
SPORTS
Swipe
કૉમેન વેલ્થ ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીતનારી એકમાત્ર મહિલા ખેલાડી
SPORTS
SPORTS
Watch More
2010 અને 2018માં દેશની દીકરી જીતી લાવી હતી ગોલ્ડ મેડલ
SPORTS
SPORTS
Watch More