| Bollywood |

Happy Birthday Rani Mukherji 

| Bollywood |

લાખો ફેન્સના હૃદયની રાણીનો આજે 46મો જન્મદિવસ

| Bollywood |

ખાસ પાપારાઝી માટે કેક કટિંગ કરી કર્યું સેલિબ્રેશન 

| Bollywood |

રાણી મુખરજીનો જન્મ 21 માર્ચ 1976ના દિવસે થયો

| Bollywood |

પિતા રામ મુખરજી ફિલ્મ નિર્દેશક હતા, પરિવારનો ફિલ્મો સાથે હતો નાતો

| Bollywood |

ઘરની સ્થિતિ ડામાડોળ હોવાથી બંગાળી ફિલ્મ બિયેર ફૂલમાં કરી એક્ટિંગ

| Bollywood |

વકીલ બનવાની ઈચ્છા પડતી મૂકી ફિલ્મી કરિયર જ અપનાવી લીધું

| Bollywood |

16 વર્ષની ઉંમરે રાજાકી આયેગી બારાતમાં દમદાર અભિનય કર્યો

| Bollywood |

ગુલામ, કુછ કુછ હોતા હૈથી બની દર્શકોની ફેવરીટ

| Bollywood |

બ્લેક, વીરઝરા, હીચકી, મર્દાની જેવી ઘણી ફિલ્મો એકલા હાથે હીટ કરી

| Bollywood |

પરિણિત આદિત્ય ચોપરા સાથેના લગ્ન રહ્યા વિવાદમાં

| Bollywood |

બન્નેને આદીરા નામની એક દીકરી છે

| Bollywood |

રાણીએ સાત ફિલ્મ ફેર એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે