| Bollywood |

HAPPY BIRTHDAY...

કૉમેડી એક્ટર તરીકે ખૂબ લોકપ્રિય રાજપાલ યાદવનો આજે 53મો જન્મદિવસ

| Bollywood |

16 માર્ચ 1971માં ઉત્તર પ્રદેશ શાહજહાંપુરના સામાન્ય પરિવારમાં જન્મ

| Bollywood |

એક્ટિંગ પહેલા ટેઈલરિંગનો કોર્સ કરી ટેઈલર તરીકે કામ કર્યું

| Bollywood |

ઓછી હાઈટ અને પૈસાની અછતને લીધે ખૂબ સંઘર્ષ કર્યો

| Bollywood |

રામગોપાલ વર્માની જંગલમાં સિપ્પાનો નાનો રોલ કરી દર્શકોની નજરમાં આવ્યો

| Bollywood |

કૉમેડીમાં પરફેકટ ટાઈમિંગ રાખનારા રાજપાલે ઘણી ફિલ્મોમાં યાદગાર રોલ કર્યા

| Bollywood |

ભૂલભૂલૈયા, ગરમ મસાલા, ભૂતનાથ, હેરાફેરી જેવી યાદગાર ફિલ્મો આપી

| Bollywood |