Happy Birthday Parveen

બોલીવૂડની મોસ્ટ ગ્લેમરસ અભિનેત્રી પરવીન બાબીનો આજે જન્મદિવસ

 4 એપ્રિલ, 1954ના રોજ જૂનાગઢના નવાબ પરિવારમાં થયો હતો જન્મ

પરવીને ચરિત્ર ફિલ્મથી કરિયરની શરૂઆત કરી

 સાડીમાં દેખાતી બોલીવૂડ હીરોઈનોને વેસ્ટર્ન વેયર પહેરતી કરી દીધી

પોતાના જમાનાથી આગળ ચાલનારી બોલ્ડ હીરોઈન તરીકે ઓળખાય છે

જોકે સ્ક્રિજોફેનિયાનો શિકાર બની અને બોલીવૂડને બાય બાય કરી આધ્યાત્મ તરફ વળી

 ભારત પરત ફરી પણ એકલવાયુ જીવન જીવવા લાગી

22 જાન્યુઆરી, 2005માં તેનાં ઘરમાં તેની કોહવાયેલી લાશ મળી

તેનો અંદાજ, તેનું ડ્રેસિંગ અને તેનું બિન્દાસ્તપણું બીજી કોઈ હીરોઈનમાં નથી