સુરીલી ગાયિકા અલ્કા યાજ્ઞિકનો આજે 59મો જન્મદિવસ

ENTERTAINMENT

 90ના દાયકાની સૌથી લોકપ્રિય ગાયિકા છે અલ્કા

ENTERTAINMENT

20 માર્ચ, 1966ના રોજ કોલકાત્તાના ગુજરાતી પરિવારમાં જન્મ થયો

ENTERTAINMENT

.માતા શુભા શાસ્ત્રીય ગાયિકા હતા અને અલ્કા પણ નાનાપણથી સંગીત શીખતી

ENTERTAINMENT

છ વર્ષની ઉંમરથી તેણે આકાશવાણીમાં ગાવાનું શરૂ કર્યું

ENTERTAINMENT

1981માં મેરે અંગને મે ગાયું, પણ ઓળખ મળી એક...દો...તીન...ગીતથી

 1981માં મેરે અંગને મે ગાયું, પણ ઓળખ મળી એક...દો...તીન...ગીતથી

ENTERTAINMENT

અલ્કાએ 25 ભાષામાં 21,000 કરતા વધારે ગીત ગાયા

ENTERTAINMENT

 અલ્કા એક ગીતના રૂ. 10થી 12 લાખ લે છે

ENTERTAINMENT

એક અહેવાલ અનુસાર તેની નેટ વર્થ રૂ. 80 કરોડ છે

ENTERTAINMENT

ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા તેને સૌથી વધારે લોકપ્રિય ગાયિકા-2022 નો ખિતાબ મળ્યો

ENTERTAINMENT

અલ્કા અને તેમના પતિ નિરજ કપૂર કામના કારણે અલગ રહે છે

ENTERTAINMENT

બન્નેને સાયશા નામની દીકરી છે અને અલ્કા યાજ્ઞિક નાની પણ બની ગયા છે

ENTERTAINMENT