આ પ્લેયર્સની હેરસ્ટાઈલે ફેન્સને કર્યા ઈમ્પ્રેસ
IPL ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ થતાં જ ફેન્સ એક્સાઈટેડ થઈ ગયા છે
અત્યાર સુધીમાં 8 મેચ રમાઈ ગઈ છે
દરેક મેચમાં કંઈક સ્પેશિયલ ઘટનાઓ બને છે જે ફેન્સને મજા કરાવી દે છે
જોકે ફેન્સ માત્ર ક્રિકેટ જ નહીં ક્રિકેટર્સને પણ ફોલો કરે છે
તેમના શોટ્સ સાથે તેમના લૂક્સ પણ બને છે ચર્ચાનો વિષય
IPL- 2024માં ત્રણ પ્લેયર્સ એકદમ હટકે હેરસ્ટાઈલ સાથે મેદાનમાં ઉતરે છે
એક છે વેન્ડરફુલ વિરાટ
વિરાટની હેરસ્ટાઈલને Faded Mohawk કહેવાય છે
બીજો છે માર્વેલસ માહિ
Swipe
ગોલ્ડન રિબ્સવાળા સ્ટાઈલીસ્ટ લૂકમાં ધોની સુપરકુલ લાગે છે
તેનો શાર્પ બિયર્ડ લૂક તેની હેરસ્ટાઈલને વધારે ફેન્સી બનાવે છે