આ Fruits ભૂલથી પણ Fridgeમાં ના રાખશો, નહીંતર...
અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે આપણને બધું ઠંડું ઠંડુ કરીને ખાવાનું ગમે છે
આવો જોઈએ કયા છે આ ફળ-
કેળાઃ કેળાને ફ્રિજમાં રાખવાથી તેનો સ્વાદ કડવો થાય છે અને તેની છાલ પણ કાળી પડે છે
કલિંગરઃકલિંગર તો આપણે બધા ફ્રિજમાં રાખીને ખાઈએ છીએ, પણ આવું ના કરવું જોઈએ. આવું કરનાથી તેના તત્વો ઓછા થઈ જાય છે
કેરીઃ કેરીને ફ્રિજમાં રાખવાથી તે કાળી પડે છે અને તેની એથલિન ઓક્સાઈડ ગેસ બીજા-શાકભાજીને લાગી શકે છે
એવાકાડોઃ એવાકાડો કાચું છે તો તેને ફ્રિજમાં ના રાખો, ફ્રિજમાં રાખવાથી તે પાકતું નથી
ખીરુઃ ખીરાને ફ્રિજમાં રાખવાથી તેના પર પાણીના સ્પોટ આવી જાય છે અને તે બગડી જાય છે
આડુઃ લાંબા સમય સુધી આડુને ફ્રિજમાં રાખવામં આવે તો તેનો સ્વાદ બગડી જાય છે
કીવીઃ કીવીને ફ્રિજમાં રાખવામાં આવે તો તેનો ભેજ શોષાઈ જાય છે અને તે ખરાબ થવા લાગે છે
ટામેટાઃટામેટાંને ફ્રિજમાં રાખવાથી તેનો સ્વાદ બગડી જાય છે, એટલે તેને રૂમ ટેમ્પરેચર પર રાખવા જોઈએ