ગુજરાતનો ભૂતપૂર્વ સુકાની હાર્દિક હવે મુંબઈના કૅપ્ટનપદે અમદાવાદમાં 

2022માં ગુજરાત ટાઇટન્સને ડેબ્યૂમાં જ ટાઇટલ અપાવ્યું

હવે મુંબઈનો આ કૅપ્ટન રવિવારે ગુજરાતને જ હરાવવા મેદાને પડશે

ભૂતપૂર્વ સાથી શુભમન ગિલ તેનો હરીફ સુકાની છે

હાર્દિક ભૂતપૂર્વ કોચ નેહરાની યોજનાઓને ખોટી પાડવા વ્યૂહ ઘડશે

અમદાવાદના પ્રેક્ષકો હવે ‘કૂંગ ફુ પંડ્યા’ને હારતો જોવાનું પસંદ કરશે

જોકે બરોડા-બૉયને રોહિત શર્માનો મજબૂત સપોર્ટ મળશે

ગુજરાતનો ચૅમ્પિયન લીડર મુંબઈને છઠ્ઠું ટાઇટલ અપાવી શકશે?