ENTERTAINMENT
ENTERTAINMENT
આ ફિલ્મોએ પણ મહિલાઓની ભાવનાઓને આપી છે વાચા
ફિલ્મો સમાજનો અરિસો માનવામાં આવે છે
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોમાં માનસિકતાને-માન્યતાઓને બદલવાની તાકાત છે
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
હિન્દી સિનેમાએ એવી ઘણી ફિલ્મો આપી છે જેણે મહિલાઓની ચીસ લોકોના કાન સુધી પહોંચાડી છે
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
મિનાક્ષી શેષાદ્રી અભિનિત દામિની ફિલ્મમાં બળાત્કારનો ભોગ બનેલી યુવતીની કથા છે
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
પીડિતાને ન્યાય મેળવવા કેટલી યાતનામાંથી પસાર થવું પડે છે તેનું વેધક ચિત્રણ થયું હતું
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
દેહવ્યાપાર-નાચગાન કરતી મહિલાઓની ચીસને લોકો સુધી પહોંચાડતી ઘણી ફિલ્મ બની છે
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
પાકીઝા, મંડી, ચાંદનીબાર, ગંગુબાઈ કાઠિયાવાડી, અનારકલી આરાહ, બેગમ જહાન આવી ફિલ્મો છે
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
અભિમાનમાં પતિ કરતા આગળ નીકળી જતી પત્નીના જીવનમાં આવતી વ્યથાની કહાની છે
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
અર્થ ફિલ્મમાં પતિના લગ્નબાહ્ય સંબંધો સામે ઝઝૂમતી મહિલાની વાર્તા છે
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
થપ્પડ ફિલ્મમા ડોમેસ્ટિક વાયોલન્સને અલગ રીતે રજૂ કરવામાં આવ્યું છે
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
ઈંગ્લીશ-વિંગ્લીશમાં અંગ્રેજી ન બોલી શકતી સીધી સાદી ગૃહિણીની કથા છે
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe
આ ફિલ્મો પણ મહિલાઓને આપે છે પ્રેરણા અને અન્યાય સામે લડવાની તાકાત
ENTERTAINMENT
ENTERTAINMENT
Swipe