જમૈકાના ઉસેન બોલ્ટે 2008માં 100 મીટરની રેસ 9.69 સેકન્ડમાં પૂરી કરી હતી
2012માં બોલ્ટે 100 મીટર રેસ 9.63 સેકન્ડમાં પૂરી કરીને નવો વર્લ્ડ રેકૉર્ડ સ્થાપ્યો હતો જે અતૂટ છે
2012માં જ જમૈકાના યોહાન બ્લેકે એ રેસ 9.75 સેકન્ડમાં પૂરી કરી હતી
2020માં ઇટલીના લૅમોન્ટ જેકબ્સે 9.80 સેકન્ડના ટાઇમિંગ સાથે ગોલ્ડ મેળવ્યો, જ્યારે...
2024ની પૅરિસ ઑલિમ્પિક્સમાં અમેરિકાનો નોઆ લિલેઝ 9.79 સેકન્ડ સાથે ફાસ્ટેસ્ટ નીવડ્યો
જમૈકાના કિશેન થૉમ્પસને પણ 9.79 સેકન્ડમાં રેસ પૂરી કરી, પણ સહેજ માટે પાછળ રહેતાં સિલ્વર જીત્યો