| Bollywood |

ફેશન વીકમાં મોડેલ્સ કમ એક્ટ્રેસનો જલવો જોવા મળ્યો

ફેશન વીકમાં મોડેલ્સ કમ એક્ટ્રેસનો જલવો જોવા મળ્યો

| Bollywood |

રેમ્પ પર વૉક કરીને હસીનાઓ ઘણા દિલની ધક ધક વધારી દીધી

| Bollywood |

બ્લ્યુ કલરના હેવી લહેંગામાં અદિતી હૈદરરાવે મહેફીલ લૂટી

| Bollywood |

અદિતીએ સાથે કેરી કરેલી shrug અને glossy make upથી મન મોહી લીધા

| Bollywood |

બબલી શહેનાઝ ગિલની અદાઓના જાદુથી કોઈ બચી શકે?

| Bollywood |

ગ્રે કલરના જંપશૂટ અને ડેનીમના જેકેટ સાથેનું કેટવૉક હતું કાતિલ

| Bollywood |

સિલ્વર લહેંગામાં ડાયેના પેંટી પણ લાગતી હતી બ્યુટીફુલ

| Bollywood |

સોનલ ચવ્હાણનું શરારા પેન્ટ સૌને આકર્ષી ગયું

| Bollywood |

ભાગ્યશ્રીના દીકરા અભિમન્યુ દાસાનીનો ટ્રેશિનલ લૂક પણ લોકોને ગમી ગયો

| Bollywood |

Animal fame તૃપ્તી ડમરીનો સેક્સી લૂક ફરી જોવા મળ્યો

| Bollywood |

સારાનો કોન્ફિડન્ટ વૉક જોઈ સૌ કોઈ દંગ રહી ગયા

| Bollywood |