તમારો પસંદગીનો રંગ તમારા વ્યક્તિત્વ વિશે જણાવે છે.
લાલ- જો તમારો પસંદગીનો રંગ લાલ હોય તો તમે આત્મવિશઅવાસ અને ઉત્સાહથી ભરેલા છો
વાદળીઃ આ રંગ પસંદ કરનારા લોકો શાંત અને વિચારશીલ સ્વભાવના હોય છે
લીલો રંગપસંદ કરનારા લોકો પ્રકૃતિ સાથે જોડાયેલા અને સકારાત્મક વિચારોવાળા હોય છે.
પીળો રંગ આનંદ અને ઉત્સાહનું પ્રતિક છે. આ લોકો સર્જનાત્મક અને ખુશ રહેનારા હોય છે.
કાળો રંગ ગંભીરતા અને રહસ્ય દર્શાવે છે. આ લોકો ઘણા ગંભીર અને વિચારોમાં ખોવાયેલા હોય છે.
સફેદ રંગ પસંદ કરનારા લોકો નિર્દોષ અને શુદ્ધ મનના હોય છે.
ગુલાબી રંગ પસંદ કરનારા લોકો સ્વભાવે દયાળુ અને પ્રેમાળ હોય છે.
જાંબલી રંગપસંદ કરનારા લોકો વિચારશીલ હોય છે અને જીવનમાં મહાન વસ્તુઓ પ્રાપ્ત કરવા માગે છે.