HEALTH
HEALTH
કેળાનું સેવન આરોગ્ય માટે સારું અને ભરપૂર માત્રામાં પોષક તત્વો છે
ગુણકારી અને આરોગ્યદાયી કેળાનું સેવન કરવું ખૂબ જ આરોગ્યવર્ધક છે
HEALTH
HEALTH
Swipe
આરોગ્યવર્ધક હોવા છતાં પણ અમુક લોકો માટે કેળાનું સેવન નુકસાનકારક છે
HEALTH
HEALTH
Swipe
ચાલો તમને અહીં જણાવીએ કે આખરે કોને કોને કેળાનું સેવન ન કરવું જોઈએ?
HEALTH
HEALTH
Swipe
કેળામાં સાકરનું પ્રમાણ વધુ છે, જેથી ડાયાબિટીસવાળા દર્દીએ કેળા નહીં ખાવા
HEALTH
HEALTH
Swipe
અસ્થમા કે શ્વાસ સંબંધિત બીમારીવાળા લોકોએ પણ કેળાં ખાવાનું ટાળવું જોઈએ
HEALTH
HEALTH
Swipe
જે લોકોને કોઈ પણ એલર્જી હોય એવા લોકોએ પણ કેળા ના ખાવા જોઈએ
HEALTH
HEALTH
Swipe
જે લોકોને કોઈ પણ એલર્જી હોય એવા લોકોએ પણ કેળા ના ખાવા જોઈએ
HEALTH
HEALTH
Swipe
કેળાં પાચનમાં ગુણકારી છે પણ કબજિયાતની સમસ્યાવાળાએ નહીં ખાવા જોઈએ!
HEALTH
HEALTH
Swipe