હવે આ અભિનેત્રી-સાંસદની દીકરી રાજકારણમાં ઝંપલાવશે?

| Bollywood |

તાજેતરમાં જ એક બોલીવૂડ સેલિબ્રિટીના છૂટાછેડા ચર્ચામાં હતા

| Bollywood |

હેમામાલિની-ધર્મેન્દ્રની દીકરી ઈશાએ લીધા છૂટાછેડા

| Bollywood |

11 વર્ષ બાદ બે સંતાનની માતા ઈશા પતિ ભરત તખ્તાનીથી અલગ થઈ

| Bollywood |

હવે તે રાજકારણમાં ઝંપલાવે તેવો ઈશારો સાંસદ માતાએ કર્યો છે

| Bollywood |

મથૂરાનાં બે ટર્મ માટે સાંસદ રહી ચૂકેલા હેમાએ કહ્યું કે,

| Bollywood |

ઈશાને રાજકારણમાં રસ છે, આવનારા સમયમાં તે રાજનીતિમાં આવી શકે

| Bollywood |

હવે આ લોકસભામાં જ ઈશા નવી દિશા તરફ મંડાણ કરશે?

| Bollywood |

દેઓલ પરિવારનો દીકરો સન્ની પણ છે સાંસદ

| Bollywood |