સવારે ખાલી પેટ ચાવો આ નાનકડી વસ્તુ અને જુઓ મેજિક...
પેોસ્ટ ઑફિસની MIS યોજના નિવૃત્તિ બાદ રોકાણ માટે સારો વિકલ્પ છે
MISમાં એક ખાતાની સાથે જીવનસાથી સાથે સંયુક્ત ખાતાનો વિકલ્પ પણ મળશે.
સિંગલ ખાતામાં લિમિટ 9 લાખ અને જોઇન્ટ ખાતાની લિમિટ 15
જો MISમાં મંથલી સિંગલ ખાતુ છે તે રૂ. 9250 અને વર્ષમાં 1,11,000 મળશે.
પેોસ્ટ ઑફિસની MIS યોજનામાં રોકાણકારોને 7.4 ટકાનું વળતર મળે છે.
યોજનાની પાકતી મુદત પાંચ વર્ષની છે, પણ પાંચ વર્ષ બાદ નવા દર મુજબ તેને વધારી શકાય
MSE સ્કીમમાં કોઇ પણ વ્યક્તિ 1 વર્ષ પહેલા રકમ ઉપાડી શકતી નથી