આજે દેશભરમાં દશેરાનો તહેવાર ઊજવાઈ રહ્યો છે, આ તહેવાર હિંદુ ધર્મનો એક મહત્ત્વનો તહેવાર છે

દેશભરમાં અલગ અલગ ઠેકાણે આ તહેવાર વિજયાદશમી તરીકે પણ ઊજવવામાં આવે છે

આ દિવસે રાવણ દહનની સાથે અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. 

શાસ્ત્રમાં આ દિવસે કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને કરવાથી લાભ થાય છે 

આ ઉપાય કરવાથી ઘરના વાસ્તુ સુધરશે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહી છે

શમીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘરના આંગણમાં અથવા બાલ્કનીમાં સ્થાપિત કરી શકો છો. નકારાત્મક ઉર્જા દૂર થઈને ધન પ્રાપ્તિ થાય છે

રાવણ દહન પછી બચેલું લાકડું અથવા જો લાકડું કે રાખને ઘરની તિજોરીમાં રાખો. સકારાત્મક ઉર્જાની સાથે સાથે આર્થિક લાભ થાય છે

હિન્દુ ધર્મમાં સાવરણી દેવી લક્ષ્મી સાથે સંબંધ છે. આ દિવસે સાવરણી ખરીદીને કોઈને દાન કરવાથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે 

વાસ્તુ દોષ દૂર કરવા, દેવી-દેવતાઓ તેમજ પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા તો ઘરની દક્ષિણ દિશામાં ચૌમુખી દીવો પ્રગટાવો. આવું કરવાથી જીવનમાં પ્રગતિ, ધનલાભ અને સુખ-શાંતિ જળવાઈ રહે છે

આજના દિવસે લક્ષ્મી સૂક્તનો પાઠ કરવાથી જીવનમાં આર્થિક સમસ્યાઓથી પણ રાહત મળે છે અને જીવનમાં આખું વર્ષ સુખ અને સમૃદ્ધિ બની રહે છે