ભારતીય ટ્રેનોની કેટલી બધી બાબતો આપણે જાણતા જ નથી. 

 ટ્રેનોના ટ્રેકથી પ્લેટફોર્મ વિશેની પણ ઘણી બાબતો આપણે જાણતા નથી

સફર દરમિયાન સ્ટેશનથી ટ્રેક સુધી અનેક વસ્તુ જોવા મળે છે જે કોઇ ખાસ કારણસર લગાવવામાં આવી હોય છે

 આવીજ એક બાબત છે H1બોર્ડ જે કેટલીક ટ્રેન પર લગાવવામાં આવે છે.

શું તમે જાણો છો કે ટ્રેનના કોચ પર આવા બોર્ડ શા માટે લગાવાય છે.

આ બોર્ડ પેસેન્જરને જણાવે છે કે કોચ એસી ફર્સ્ટ ક્લાસનો છે.

નોંધનીય છે કે H1 કોચ સૌથી વૈભવી અને મોંઘી શ્રેણીમાં આવે છે.

રેલવેમાં  H1 કોચનો ઉપયોગ એસી ફર્સ્ટ ક્લાસ માટે થાય છે. 

B-કોચનો ઉપયોગ થર્ડ એસી (થ્રી ટિઅર) માટે અને CCનો ઉપયોગ ચેર કાર માટે થાય છે

તેથી જો તમે H1 સીટ બુક કરાવીને અન્ય કોઇ કોચમાં બેસશો તો તમને નુક્સાન થશે