આ પાંચ ફૂડ છે સ્ટ્રેસ બસ્ટર

જંક ફૂડ ખાવાથી શરીર તો વધે જ છે, પણ સાથે તાણ, નિરાશા પણ વધે છે

ઘણીવાર તાણમાં કે દુઃખમાં તમે વધારે ખાઈ લો છો

ત્યારે સ્ટ્રેસફૂલ ડેઈઝમાં કંઈક ખાવાનું મન થાય તો આ છે ઓપ્શન

હાઈ સ્ટ્રેસ ડેમાં તમે કેળાં ખાઓ, કેળામાં પોટેશિયમ છે

તે નાસિકાઓને હલકી કરશે અને લોહીનું દબાણ ઘટાડશે

બદામમાં રહેલા મેગ્નેશિયમ-વિટામિન-E પણ સ્ટ્રેસ ઘટાડે છે

ગ્રીન ટીનું એમિનો એસિડ માનસિક તાજગી આપી થાકને દૂર કરે છે

વિટામિન-C ધરાવતા ફ્રૂટ્સ મૂડ બનાવે છે અને સ્ટેમિના આપે છે

મખાણામાં રહેલા માઈક્રો ન્યટ્રિશન ચિંતા અને ઉદ્ધેગ ઓછો કરે છે

આ બધી વસ્તુઓ તમારા પર્સમાં રાખી શકો છો અને મન પડે ત્યારે ખાઈ શકો છો