ઑરલ હેલ્થ માટે દિવસમાં બે વાર દાંતને બ્રશથી સાફ
કરવા છે જરૂરી
...પણ કેવી ટૂથપેસ્ટ સાથે તમે કેવું બ્રશ વાપરો છો તે પણ મહત્વનું છે
જનરલી આપણે બધા પ્લાસ્ટિકના બ્રશનો જ ઉપયોગ કરીએ છીએ
આના લીધે એક વર્ષમાં પેટમાં 50,000 જેટલા માઈક્રોપ્લાસ્ટિક્સ જમા થાય છે
જે કેન્સરથી માંડી ગંભીર બીમારી પેદા કરવા અને શરીરને રોગીષ્ટ બનાવવાનું કામ કરે છે
...તો આનો ઉપાય શું છે? આના ઉપાય તરીકે તમે દાંતણ કે દંતમંજન વાપરી શકો છો
પણ જો તે ન ફાવે કે ઉપલબ્ધ ન હોય તો વાંસ કે ચાલકોલવાળી બ્રિસલ્સના બ્રશ બજારમાં મળે છે
આ બ્રશ PH લેવલ વધારે છે અને એન્ટિ-બેક્ટેરિયલ ટૂલનું કામ કરે છે
આ બ્રશ કુદરતી રીતે દાંતને સાફ કરવાનુ અને ઑરલ હાઈજીન મેનટેઈન કરવાનું કામ કરે છે
દાંત પરના ડાઘ સાફ કરવા સાથે એસિડિક તત્વોને શોષી લે છે
માત્ર બ્રશ જ નહીં, મોઢામાં જતી દરેક વસ્તુ કે પદાર્થને પ્લાસ્ટિકમુક્ત રાખવું જરૂરી છે
તમે પણ તમારા ડોક્ટરની સલાહ મુજબ ચારકોલવાળા બ્રશનો ઉપયોગ કરો, સ્વસ્થ રહો