ભાદરવાની પૂર્ણિમા પર કરો આ કામ, ખુલી જશે ધનના માર્ગ
હિંદુ ધર્મમાં પૂર્ણિમાનું ઘણુ મહત્વ છે. વર્ષમાં 12 પૂર્ણિમા આવે છે.
એમાં એક ભાદરવા મહિનાની પૂર્ણિમા છે, જેમાં લક્ષ્મી દેવીની પૂજા કરવામાં આવે છે.
આ દિવસે ચંદ્રની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે શું કરવું જોઇએ એ જાણીએ
આ વર્ષે ભાદરવાની પૂર્ણિમા 17 સપ્ટેમ્બરના રોજ સવારે 11.44 કલાકે શરૂ થશે
પણ 18 સપ્ટેમ્બરના રોજ ભાદરવા પૂર્ણિમા મનાવવામાં આવશે
આ દિવસે લક્ષ્મી દેવી અને ચંદ્રદેવની પૂજા કરવાનો રિવાજ છે, જેનાથી ધનના માર્ગો ખુલે છે
ચંદ્રની પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે અને તણાવ દૂર થાય છે
આ દિવસે સત્યનારાયણની પૂજા કરવી પણ શુભ મનાય છે
સત્યનારાયણની પૂજાની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે