જૉકોવિચે ચાહકોને આંચકો આપતો મોટો નિર્ણય અચાનક લઈ લીધો

Photo Credit: Angela Weiss—AFP/Getty Images

ટેનિસના નંબર-વન પ્લેયરે પોતાના સૌથી સફળ કોચને ગુડબાય કરી

ક્રોએશિયાના ઇવાનિસેવિચ છ વર્ષથી સર્બિયાના સુપરસ્ટારની સાથે હતા

જૉકોવિચ વિક્રમી 24માંથી 12 ગ્રૅન્ડ સ્લૅમ ઇવાનિસેવિચના કોચિંગમાં જીત્યો

2024ના વર્ષની શરૂઆત ખરાબ થતાં ટેનિસ સમ્રાટે લીધો આકરો નિર્ણય

વિશ્વના 123મા ક્રમના લુકા નાર્ડી સામેની હાર જૉકોવિચને સૌથી વસમી લાગી

ટેનિસ કોર્ટ પર ઇવાનિસેવિચ સાથે મતભેદ હોવા છતાં ગાઢ મૈત્રી હતી અને રહેશે

થોડા સમય પહેલાં જૉકોવિચે પોતાના એજન્ટો સાથે પણ છેડો ફાડ્યો હતો

હવે નવા કોચ કોને બનાવશે એ વિશે ખુદ જૉકોવિચ પણ અવઢવમાં છે