| Cricket |

દેવદત્ત પડિક્કલે અનેક સંઘર્ષો બાદ ટેસ્ટમાં પણ કર્યું ડેબ્યૂ

2021માં ભારત વતી ટી-20માં ડેબ્યૂ કર્યું, પરંતુ કોવિડનો શિકાર થયો

| Cricket |

પેટની બીમારીને લીધે પણ પડિક્કલની કારકિર્દી ખોરવાઈ ગઈ

| Cricket |

આઇપીએલમાં સુપરહિટ થયો, પણ ટીમ ઇન્ડિયામાં પ્રવેશવા રાહ જોવી પડી

| Cricket |

ફિટનેસ અને ડાયટ પર ખાસ ધ્યાન આપ્યું જેનાથી તેને ફાયદો થયો

| Cricket |

ઇંગ્લૅન્ડ લાયન્સ સામેના તેના 151 રનથી ચીફ સિલેક્ટર આગરકર પ્રભાવિત થયો

| Cricket |

હવે ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી ટેસ્ટ તેની સૌપ્રથમ ટેસ્ટ બની

| Cricket |

અશ્વિનના હાથે પડિક્કલે પ્રતિષ્ઠિત ટેસ્ટ-કૅપ ગર્વભેર સ્વીકારી

| Cricket |