Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh..
બી-ટાઉનમાં હાલમાં જ્યાં જુઓ ત્યાં મોમ-ડેડ ટુ બી રણવીર સિંહ અને દિપીકા પદૂકોણની ચર્ચા છે
બંને જણ હંમેશા એક સાથે ક્યૂટ અને એડોરેબલ દેખાતા હોય છે
હાલમાં જ કપલ એરપોર્ટ પર સ્પોટ થયું હતું, જેમાં રણવીર દિપીકાની કેર કરતો જોવા મળ્યો હતો
થનારા માતા-પિતાનો એરપોર્ટ લૂક એકદમ જોરદાર હતો. દિપીકા અને રણવીરે ટ્વીનિંગ કર્યું હતું
દિપીકા અને રણવીર એકબીજાનો હાથ પકડીને આગળ વધતા જોવા મળ્યા હતા, આ સમયે તેમનું બોન્ડ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું
રણવીરે વ્હાઈટ ટી-શર્ટ પર બ્લેક શર્ટ, ડેનિમ પહેર્યું હતું. કૂલ દેખાવવા માટે તેણે કેપ, ગોગલ્સ અને સ્નીકર્સ પહેર્યા હતા
વાત કરીએ દિપીકા પદુકોણની તો દિપીકા એ સમયે કમ્પલિટ બ્લેક લૂકમાં જોવા મળી હતી
દિપીકા પદૂકોણ હાલમાં તેની ફિલ્મ કલ્કી 2898 એડીના પ્રમોશનલ ઈવેન્ટમાં પણ જોવા મળી હતી
એ સમયે પણ બ્લેક કલરના વનપીસમાં દિપીકા એકદમ સુંદર લાગી રહી હતી
પરંતુ આ ડ્રેસ સાથે તેણે પહેરેલી હિલ્સને કારણે તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ હતી