તમારી બાલ્કનીને આ સુંદર મોનસુન ફ્લાવરથી સજાવો

અહીં કેટલાક ફૂલોના છોડ જણાવ્યા છએ જે ચોમાસામાં સુંદર ખીલે છે. 

જાસ્મીન-  વરસાદની મોસમમાં સુંદર વાઇટ ફૂલથી બાલ્કની ખીલી ઉઠશે અને સુગંધ પણ મનમોહી લેશે

વિન્કાઃગુલાબી, સફેદ, જાંબલી રંગવાળા વિન્કા ફૂલો સુંદર લાગે છે

મેરીગોલ્ડઃ આ ખૂબસુરત પીળા અને ઓરેન્જ ફ્લાવર ચેમાસાની ઋતુમાં ખીલે છે.

મોર્નિંગ ગ્લોરી- બાલ્કની ગાર્ડન માટે આદર્શ છોડ છે. જાંબલી, ગુલાબી, વાયોલેટ ફૂલો સુંદર લાગે છે

કોસ્મોસઃ બાલ્કનીમા ઉગાવડા માટે સુંદર ફૂલ છે. તેના સફેદ, ગુલાબી, જાંબલી ફૂલો સુંદર લાગે છે.