આ દિવસે લાગશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, પાંચ રાશિના જાતકોની વધશે મુશ્કેલી...

2024નું  પહેલાં ચંદ્રગ્રહણ થયું અને હવે આઠ દિવસ બાદ પહેલું સૂર્યગ્રહણ લાગી રહ્યું છે

8મી એપ્રિલ, સોમવારે 2024નું પહેલું સૂર્યગ્રહણ થઈ રહ્યું છે, જેના એક દિવસ પહેલાં ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે

વર્ષનું પહેલું સૂર્યગ્રહણ મીન રાશિ અને ઉત્તરભાદ્રપદમાં લાગી રહ્યું છે

આવો જોઈએ વર્ષનું આ પહેલું સૂર્યગ્રહણ કઈ કઈ રાશિ માટે અશુભ પરિણામે લાવશે?

અને આનું સૂતક કાળ માન્ય રહેશે કે નહીં એ...

સૂર્યગ્રહણ 8મી એપ્રિલના રાતે 9.12 કલાકે શરૂ થશે અને બીજા દિવસે રાત 1.20 કલાકે પૂરું થશે

સૂર્યગ્રહણ કેનેડા, ઉતરી અમેરિકા અને મેક્સિકોમાં જોવા મળશે, પણ ભારતમાં તે નહીં દેખાય

ભારતમાં સૂર્યગ્રહણ નહીં દેખાય એટલે નવરાત્રિની કળશસ્થાપના વગેરે પર તેની કોઈ અસર નહીં થાય

આ ગ્રહણ મેષ, વૃશ્ચિક, કન્યા, કુંભ અને ધન રાશિના લોકો માટે અશુભ સાબિત થશે

આ રાશિના જાતકોએ આગામી એક મહિના સુધી સાવધ રહેવું પડશે