| cricket |
| cricket |
જામનગરમાં જોવા મળ્યો ક્રિકેટર પત્નીઓનો ગ્લેમરસ અંદાજ
અનંત અંબાણી અને રાધિકા મરચંટની પ્રી વેડિંગ ઇવેન્ટ જામનગરમાં યોજાઇ હતી.
| cricket |
| cricket |
Swipe
પ્રી વેડિંગ સેરેમનીમાં સ્ટાર ક્રિકેટરોનો જમાવડો જોવા મળ્યો.
| cricket |
| cricket |
Swipe
પૂર્વ કેપ્ટન ધોની અને તેની વાઇફ સાક્ષી બ્લેક ટ્રેડિશનલ આઉટફિટમાં કુલ લાગી રહ્યા હતા.
| cricket |
| cricket |
Swipe
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ પત્ની અંજલિ અને પુત્રી સારા સાથે સમારોહમાં હાજર હતો
| cricket |
| cricket |
Swipe
ટ્રેન્ટ બોલ્ટ અને તેની વાઇફ ગર્ટ સ્મિથ આ ફંક્શનમાં હાજર હતા
| cricket |
| cricket |
Swipe
બ્રાવો અને તેની પાર્ટનર જોશના ખિતા ગોન્સાલ્વિસ પણ ફંક્શનમાં જોવા મળ્યા
| cricket |
| cricket |
Swipe
દેવિશા શેટ્ટી તેના ક્રિકેટર પતિ સાથે જોવા મળી
| cricket |
| cricket |
Swipe
પૂર્વ ક્રિકે્ટર ઝહીર ખાન તેની ખૂબસુરત પત્ની સાગરિકા ઘાટગે સાથે ફંક્શનમાં હાજર હતો
| cricket |
| cricket |
Swipe
કેપ્ટન રોહિત શર્મા તેની પત્ની રીતિકા સજદેહ સાથે ઇવેન્ટમાં હાજર હતો
| cricket |
| cricket |
Swipe
કિરન પોલાર્ડ તેની વાઇફ જૈના સાથે ફંક્શનમાં હાજરી આપી હતી.
| cricket |
| cricket |
Swipe
વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટર નિકોલસ પુરન વાઇફ કેથરિના મિગુએલ સાથે
| cricket |
| cricket |
Swipe
સેમ કરન તેની ગર્લફ્રેન્ડ ઇસાબેલા સાયમંડ્સ સાથે જોવા મળ્યો
| cricket |
| cricket |
Swipe