ક્રિકેટ ખેલાડીઓ જેઓ યોગના આસન નિયમિત કરતા હોય છે...

ક્રિકેટિંગ-ગૉડ સચિન તેન્ડુલકર લાંબી અને શાનદાર કરીઅર માટેનો જશ યોગને આપે છે

વિસ્ફોટક બૅટર સેહવાગે પણ આક્રમક અપ્રોચ અપનાવવા યોગનો સહારો લીધો હતો

કોહલીએ માનસિક-શારીરિક સુસજ્જતા માટે યોગના આસનોને રુટિન ફિટનેસ પ્રોગ્રામમાં સમાવી દીધા છે

ઑસ્ટ્રેલિયન સ્પિનર ઍડમ ઝૅમ્પાની પણ ફિટનેસ રિજીમમાં યોગના આસનો છે જ

જેસન ગિલેસ્પીએ કરીઅર બાદ યોગને રુટિન વેલનેસ પ્રોગ્રામમાં સમાવી લીધા હતા

ક્રિકેટર-કોચ ટૉમ મૂડીએ શારીરિક  સુસજ્જતા અને માનસિક તીક્ષ્ણતા માટે વર્ષોથી યોગ વિદ્યા અપનાવી છે