હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે

હાર્દિક પંડ્યા અને નતાસા સ્ટેનકોવિકના ચાર વર્ષના લગ્ન જીવનમાં ભંગાણ પડ્યું છે 

જોકે હાર્દિક પહેલો એવો ક્રિકેટર નથી કે જેના લગ્ન તૂટ્યા હોય

ચાલો નજર કરીએ એવા ક્રિકેટર્સ પર કે જેમના દાયકાઓની મેરિડ લાઈફનું ધ એન્ડ થયું હોય

ભારતીય ક્રિકેટર અનિલ કુંબલેએ 1999માં રચના સાથે લગ્ન કરવા માટે તેની પ્રથમ પત્ની ચેતનાને ડિવોર્સ આપ્યા હતા

પાકિસ્તાની વસીમ અકરમે બે લગ્ન કર્યા હતા 2009માં તેમની પ્રથમ પત્નીના નિધન થયા બાદ 2013માં શનિએરા થોમ્પસન સાથે બીજા લગ્ન કર્યા હતા

શેન વોર્નએ એક દાયકાના લગ્નજીવન બાદ 2005માં સિમોન કેલાહાનને ડિવોર્સ આપીને 2013માં એલિઝાબેથ હર્લી સાથે સગાઈ કરી હતી

માઈકલ ક્લાર્કની વાત કરીએ તો આ ઓસ્ટ્રેલિયન કેપ્ટને 2020માં કાઈલી બોલ્ડીને ડિવોર્સ આપ્યા હતા

કેવિન પીટરસને 2021માં પત્ની જેસિકા ટેલરને ડિવોર્સ આપ્યા હતા. પીટરસને લગ્નના ઘણા વર્ષો પછી તેમના અલગ થવાનું કારણ જણાવ્યું હતું

વિનોદ કાંબલીએ 2005માં તેની બાળપણની મિત્ર નોએલા લુઈસ સાથે છૂટાછેડા લીધા હતા અને બાદમાં તેણે ખ્રિસ્તી ધર્મ અપનાવીને મોડલ એન્ડ્રીયા હેવિટ સાથે લગ્ન કર્યા હતા

મોહમ્મદ અઝરહુદ્દીને 1996માં સંગીતા બિજલાની સાથે લગ્ન કરવા માટે પત્ની નૌરીનને છૂટાછેડા આપી દીધા હતા

દિનેશ કાર્તિકે પણ 2012માં તેની બાળપણની મિત્ર અને પત્ની નિકિતા વણજારા સાથે છૂટાછેડા લીધા હતા. આ છુટાછેડાનું કારણ નીકિતા મુરલી વિજય સાથે અફેર હ