ચાઈનીઝ ક્રેસ્ટેડ ડૉગ્સ વાળ વિનાની શ્વાનની પ્રજાતિ છે

તેની ઉંચાઈ માત્ર 25થી 35 સેમી અને વજન 4થી 6 કિલો હોય છે

આ શ્વાન ચીની વેપારી જહાજો પર જોવા મળે છે

તેના માથા અને પૂછડીમા વાળ હોય છે

આ શ્વાનમાં ઘણી વેરાયટી છે

આ શ્વાનને ઠંડી અને ગરમી વધારે લાગે છે

તેમને પણ માણસોની જેમ સનબર્નનો અનુભવ થાય છે

તેઓ ખૂબ ચપળ અને સ્ફૂર્તિલા હોય છે

10. મોટે ભાગે તેઓ જમીન પર નહીં પણ સોફા કે ખુરશી પર જ બેસે છે.